ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 26, 2024 9:42 એ એમ (AM) | બાસ્કેટ બોલ

printer

બાસ્કેટ બોલમાં, ભારતીય પુરુષ ટીમે ગઈકાલે ચેન્નાઈમાં FIBA એશિયા કપક્વોલિ ફાયર્સમાં કઝાકિસ્તાન સામે જીત નોંધાવી

બાસ્કેટ બોલમાં, ભારતીય પુરુષ ટીમે ગઈકાલે ચેન્નાઈમાં FIBA એશિયા કપક્વોલિ ફાયર્સમાં કઝાકિસ્તાન સામે જીત નોંધાવી છે. ભારત હવે ગ્રુપ ઈમાં પાંચ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. આ જીત સાથે ભારત આગામી વર્ષના FIBA એશિયા કપમાં ટોચની બે ટીમો સાથે પ્રવેશ મેળવશે.ભારત આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ઈરાન અને કતા સામે રમશે.