માર્ચ 27, 2025 2:23 પી એમ(PM)

views 9

ભારતીય પુરુષ અને મહિલા બાસ્કેટબોલ ટીમોએ ગઈકાલે સિંગાપોરમાં FIBA એશિયા કપ 2025 માં પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો

ભારતીય પુરુષ અને મહિલા બાસ્કેટબોલ ટીમોએ ગઈકાલે સિંગાપોરમાં FIBA એશિયા કપ 2025 માં પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભારતીય પુરુષ ટીમે ક્વોલિફાઇંગ ડ્રોના પહેલા મેચમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું. ભારતીય ટીમે મકાઉ સામેની તેની બીજી ગ્રુપ મેચમાં પણ 21-6થી વિજય મેળવ્યો. આજે ભારતીય ટીમ ક્વોલિફાઇંગ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ફિલિપાઇન્સ સામે રામશે. વિજેતા ટીમ સ્પર્ધાના મુખ્ય ડ્રોમાં પ્રવેશ કરશે. બીજી તરફ, ભારતીય મહિલા ટીમ હોંગકોંગ સામે ૧૧ પોઈન્ટથી હારી ગઈ. ભારતીય મહિલા ટીમને હવે ઉચ્ચ ક્રમાંકિત ચાઇનીઝ તાઇ...

નવેમ્બર 26, 2024 9:42 એ એમ (AM)

views 13

બાસ્કેટ બોલમાં, ભારતીય પુરુષ ટીમે ગઈકાલે ચેન્નાઈમાં FIBA એશિયા કપક્વોલિ ફાયર્સમાં કઝાકિસ્તાન સામે જીત નોંધાવી

બાસ્કેટ બોલમાં, ભારતીય પુરુષ ટીમે ગઈકાલે ચેન્નાઈમાં FIBA એશિયા કપક્વોલિ ફાયર્સમાં કઝાકિસ્તાન સામે જીત નોંધાવી છે. ભારત હવે ગ્રુપ ઈમાં પાંચ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. આ જીત સાથે ભારત આગામી વર્ષના FIBA એશિયા કપમાં ટોચની બે ટીમો સાથે પ્રવેશ મેળવશે.ભારત આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ઈરાન અને કતા સામે રમશે.