ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 10, 2025 9:51 એ એમ (AM)

printer

સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ-LCમાં નામ લખવાની પધ્ધતિમાં ફેરફારઃ હવેથી જનરલ રજીસ્ટર અને એલસીમાં વિદ્યાર્થીની અટક છેલ્લે લખવામાં આવશે

શાળામાં વિદ્યાર્થીનાં સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ-LCમાં નામ લખવાની પદ્ધતિ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. હવેથી જનરલ રજિસ્ટર અને લિવિંગ સર્ટિફિકેટમાં વિદ્યાર્થીની અટક છેલ્લે લખવામાં આવશે.
અત્યાર સુધી વિદ્યાર્થિની અટક પહેલાં અને નામ પાછળ લખવામાં આવતું હતું. પરંતુ અપાર આઇડી બનાવવામાં થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સ્કુલ લિવિંગ સર્ટિફિકેટમાં પહેલાં બાળકનું નામ પછી પિતા કે માતાનું નામ અને છેલ્લે અટક લખવા નિર્દેશ કરવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ