સુરેન્દ્રનગરમાં પર્યુષણ પર્વના પાંચમાં દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી..જૈન સમાજના શ્રાવક અને શ્રાવિકાઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 7:57 પી એમ(PM)
સુરેન્દ્રનગરમાં પર્યુષણ પર્વના પાંચમાં દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી
