ઓગસ્ટ 31, 2024 2:21 પી એમ(PM)

printer

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝીએ આજે નવી દિલ્હી ખાતે ખાદી મહોત્સવ 2024 અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દેશમાં ખાદીને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે ઑક્ટોબર મહિનામાં આ મહોત્સવનું આયોજન કરશે. બેઠકમાં શ્રી માઝીએ ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં પ્રદર્શન અંગેની પણ સમીક્ષા કરી હતી. તેમણે યોજનાઓના અમલીકરણના માધ્યમથી આ ક્ષેત્રમાં કરવામાં આવતા પ્રયાસોને વેગ લાવવા પર ભાર મૂક્યો હતો. લોકો ખાદીના વસ્ત્રો પહેરવા અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીના સર્જનમાં યોગદાન આપી શકે તે માટે દેશભરમાં ખાદીના પ્રચાર અને પ્રસાર પણ પણ શ્રી માંઝીએ ભાર મૂક્યો.

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝીએ આજે નવી દિલ્હી ખાતે ખાદી
મહોત્સવ 2024 અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દેશમાં ખાદીને
પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે ઑક્ટોબર મહિનામાં આ મહોત્સવનું આયોજન કરશે.
બેઠકમાં શ્રી માઝીએ ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં પ્રદર્શન અંગેની પણ સમીક્ષા કરી હતી.
તેમણે યોજનાઓના અમલીકરણના માધ્યમથી આ ક્ષેત્રમાં કરવામાં આવતા પ્રયાસોને વેગ
લાવવા પર ભાર મૂક્યો હતો. લોકો ખાદીના વસ્ત્રો પહેરવા અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીના
સર્જનમાં યોગદાન આપી શકે તે માટે દેશભરમાં ખાદીના પ્રચાર અને પ્રસાર પણ પણ શ્રી માંઝીએ
ભાર મૂક્યો.. ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દેશમાં ખાદીને

ભાર મૂક્યો.