ગુજરાત એનસીસી દ્વારા સુઈગામના મમાણા ખાતે “વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ”નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના સરહદી ગામોમાં રહેતા નાગરિકોના જીવનમાં સુધારો લાવવા તથા તેમને જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં “બેટી બચાવો, બેટી પઢાવો” વિષય પર નાટક રજૂ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સુઈગામનાં પ્રાંત અધિકારી, બીએસએફના સબ ઇન્સ્પેક્ટર અને ગામના સરપંચે હાજર રહી લોકોને માર્ગદર્શન આપ્યું હતું.
Site Admin | એપ્રિલ 26, 2025 7:44 એ એમ (AM) | NCC | Vibrant Village Programm
સુઈગામના મમાણા ખાતે વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ યોજાયો
