ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 23, 2024 8:25 પી એમ(PM) | સંસદ શિયાળુ સત્ર

printer

સંસદના શિયાળુ સત્રનો સોમવાર 25 નવેમ્બરથી આરંભ થશે – કેન્દ્ર સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે

સંસદના શિયાળુ સત્રનો સોમવાર 25 નવેમ્બરથી આરંભ થશે.આ સત્રમાં કામગીરી સરળતાથી થઈ શકે હેતુથી ચર્ચા કરવા કેન્દ્ર સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહના અધ્યક્ષપદે આવતીકાલે સર્વપક્ષીય બેઠક યોજાશે.ઉલ્લેખનીય છે કે, 25 નવેમ્બરથી શરૂ થનાર શિયાળુ સત્ર આગામી 20મી ડિસેમ્બર સુધી યોજાશે. જોકે 26મી નવેમ્બરે બંધારણ દિવસ હોવાથી
સંસદની બેઠક યોજાશે નહીં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ