સપ્ટેમ્બર 24, 2024 6:39 પી એમ(PM)

printer

શ્રીલંકાના પ્રધાનમંત્રી તરીકે નેશનલપીપલ્સ પાવરના સાંસદ ડો. હરિની અમરાસૂર્યાએ શપથ લીધા

શ્રીલંકાના પ્રધાનમંત્રી તરીકે નેશનલપીપલ્સ પાવરના સાંસદ ડો. હરિની અમરાસૂર્યાએ શપથ લીધા છે. ડૉ. અમરાસૂર્યાએ આજેરાષ્ટ્રપતિ સચિવાલય ખાતે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસનાયકે સમક્ષ શપથ લીધા હતા.શ્રી દિસનાયકે ગઈકાલે એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. નેશનલ પીપલ્સપાવરના સાંસદો – વિજિત હેરાથ અને લક્ષ્મણ નિપુન અરાચીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.