વૈશ્વિક બજારોમાં આવેલી તેજીના પગલે ભારતીય શેરબજાર આજે નવા સપ્તાહના આરંભે ઉછાળા સાથે ખુલ્યા હતા. મોટાભાગના શેરોમાં લેવાલીના પગલે સેન્સેક્સમાં બપોર બાદ એક હજાર અંક કરતાં વધુ જ્યારે નિફ્ટીમાં ત્રણસો કરતાં વધુ અંકનો ઉછાળો નોંધાયો હતો..
Site Admin | એપ્રિલ 28, 2025 1:52 પી એમ(PM)
વૈશ્વિક બજારોમાં આવેલી તેજીના પગલે ભારતીય શેરબજારના સેન્સેક્સમાં એક હજાર કરતાં વધુ અંકોનો ઉછાળો
