વડોદરાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી દિવ્યાંગ છાત્રા દિયાને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝને આવકારવા દિવ્યાંગ કલાકાર દિવ્યા ચિત્રો લઇ રોડ શોમાં ઉભી હતી અને બન્ને નેતાઓ દિયાની પાસે જઇને તેમને મળ્યાં હતા..
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ ઉત્તમ ચિત્ર કલાકાર છે.
Site Admin | ઓક્ટોબર 28, 2024 3:28 પી એમ(PM)
વડોદરાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી દિવ્યાંગ છાત્રા દિયાને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા હતા
