ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 26, 2024 7:52 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી તામિલનાડુની ચાર દિવસીય મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી તામિલનાડુની ચાર દિવસીય મુલાકાતે જશે. રાષ્ટ્રપતિઆવતીકાલે સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનના ફેકલ્ટીઅને વિદ્યાર્થી અધિકારીઓને સંબોધશે. ગુરુવારે, રાષ્ટ્રપતિ મુર્મુઆદિવાસી મહિલા સ્વ-સહાય જૂથોના સભ્યો અને નીલગીરી જિલ્લાના આદિવાસી સમુદાયના અગ્રણીસભ્યો સાથે રાજભવન,ઉદગમમંડલમ ખાતે વાર્તાલાપ કરશે. શુક્રવારે રાષ્ટ્રપતિ તિરુવરુરમાંતમિલનાડુની સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ