ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 25, 2024 7:06 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે

રાજ્યમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં મોટાભાગનાં જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાંએકાદ ડિગ્રી સેલ્સીયસ સુધી લઘુત્તમ તાપમાન વધતાં ઠંડીનું પ્રમાણ ઓછું થયુંછે.  વહેલી સવારે શહેરોમાં ધુમ્મસનુંપ્રમાણ જોવા મળી રહ્યું છે. આજે સૌથી ઓછું તાપમાન 13 ડિગ્રી સેલ્સીયસ નલિયામાંનોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ