ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 3, 2025 7:48 પી એમ(PM)

printer

રાજ્યની એક હજાર 700 થી વધુ શાળાઓને આધુનિક ટેક્નોલોજી યુક્ત બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો

રાજ્યની એક હજાર 700 થી વધુ શાળાઓને આધુનિક ટેક્નોલોજી યુક્ત બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા એ જણાવ્યું છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફની પહેલના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
જે અંતર્ગત રાજ્યની 515 અનુદાનિત પ્રા.શાળાઓ અને ૯૦ થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી એક હજાર 212 અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ જેવી ડિજીટલ માળાખાકીય સુવિધાઓ પૂરી પાડવા મંજૂરી અપાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ