સપ્ટેમ્બર 29, 2024 7:56 પી એમ(PM) | રાજ્યના હવામાન વિભાગ

printer

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે મધ્યગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતના નર્મદા, અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.