ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 10:32 એ એમ (AM)

printer

રાજ્યના અનામત વર્ગમાં આવતાં વિદ્યાર્થીઓ માટે પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અરજી માટેની છેલ્લી તારીખમાં વધારો કરવાની રજૂઆત રાજ્યનાં મંત્રી ભાનુબેન બાબરિયાને કરવામાં આવી

રાજ્યના અનામત વર્ગમાં આવતાં વિદ્યાર્થીઓ માટે પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અરજી માટેની છેલ્લી તારીખમાં વધારો કરવાની રજૂઆત રાજ્યનાં મંત્રી ભાનુબેન બાબરિયાને કરવામાં આવી છે.
પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષે રજૂઆત કરતાં જણાવ્યું કે, રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓને વર્ષ 2024-25 માટે ડિજિટલ ગુજરાત પૉર્ટલ પર નવ ઑક્ટોબરથી 10 નવેમ્બર સુધી ઑનલાઈન અરજીનો સમય આપ્યો છે. જોકે, અનેક વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાથી તારીખ વધારો કરવામાં આવે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ