ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 1, 2024 3:50 પી એમ(PM) | રાષ્ટ્રીય પોષણ માસ

printer

રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રીય પોષણ માસનો આજથી પ્રારંભ થયો છે.

રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રીય પોષણ માસનો આજથી પ્રારંભ થયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આજથી 30 સપ્ટેમ્બર સુધી સાતમા “રાષ્ટ્રીય પોષણ માસ”ની ઉજવણી શરૂ થઇ છે.
આ વર્ષનો ઉદેશ દેશમાં કુપોષણને નિર્મૂળ કરવાનો છે અને ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ તેમજ 6 વર્ષ સુધીના બાળકો માટે પોષણના મહત્વને સમજાવવાનો છે.આ વર્ષે રાષ્ટ્રીય પોષણ માસની વિષય-વસ્તુ “તમામ માટે પોષ્ટીક આહાર” છે.આ અભિયાનમાં આંગણવાડીને સક્ષમ બનાવવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ