રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન અંતર્ગત જળ સંગ્રહ શકિત વધે તે માટે તળાવ ઊંડા કરવાની કામગીરી થાય છે. જેના ભાગરૂપે મહીસાગરના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે, તેમ મહિસાગર જીલ્લાના નાની સિંચાઇ વિભાગના ઇજનેર એ.આર. શાહે આ મુજબ જણાવાયું હતું..
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 8:10 પી એમ(PM)
રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન અંતર્ગત જળ સંગ્રહ શકિત વધે તે માટે તળાવ ઊંડા કરવાની કામગીરી થાય છે
