યુવા બાબતો અને રમતગમતના રાજ્યમંત્રી રક્ષા ખડસેએ નવી દિલ્હીમાં ખો-ખો વિશ્વકપમાં ઐતિહાસિક જીત મેળવનાર ભારતીય પુરૂષ અને મહિલા ટીમનું સન્માન કર્યું હતું. બંને ટીમોએ તાજેતરમાં નવીદિલ્હીમાં આયોજિત પ્રથમ ખો ખો વિશ્વકપ જીત્યો હતો. શ્રીખડસેએ પુરૂષ અને મહિલા બંનેટીમોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ દેશની પરંપરાગત રમતની જીત છે. તેમણે આશાવ્યક્ત કરી કે ખો ખો ઓલિમ્પિક ગેમ્સમાં તેનું સ્થાન મેળવશે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 6:40 પી એમ(PM) | રાજ્યમંત્રી
યુવા બાબતો અને રમતગમતના રાજ્યમંત્રી રક્ષા ખડસેએ નવી દિલ્હીમાં ખો-ખો વિશ્વકપમાં ઐતિહાસિક જીત મેળવનાર ભારતીય પુરૂષ અને મહિલા ટીમનું સન્માન કર્યું
