ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 29, 2024 6:14 પી એમ(PM)

printer

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન- UGC સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી અભ્યાસક્રમ લંબાવવાનો કેટૂંકો કરવાનો વિકલ્પ આપશે

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન- UGC સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી અભ્યાસક્રમ લંબાવવાનો કેટૂંકો કરવાનો વિકલ્પ આપશે. યુજીસીએ એક્સિલરેટેડ ડિગ્રી પ્રોગ્રામ અને એક્સ્ટેન્ડેડ ડિગ્રી પ્રોગ્રામ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-SOPને મંજૂરી આપી છે.UGC ના ચેરમેન એમ જગદેશ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે,એક્સિલરેટેડ ડિગ્રી પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ પ્રતિ સેમેસ્ટર વધારાની ક્રેડિટ મેળવીને ત્રણ વર્ષ કે ચાર વર્ષની ડિગ્રીને વહેલી પૂરી શકે છે. પ્રતિ સેમેસ્ટર ઓછી ક્રેડિટ હોય તો વિદ્યાર્થી કોર્સની સમય મર્યાદા લંબાવી શકે છે. આ પ્રોગ્રામ માટે વિદ્યાર્થીની પ્રાપ્તતાનું મૂલ્યાંકન કરવા માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સમિતીઓ રચશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ