મુંબઈમાં અમેરિકી રાજદૂતના કાઉન્સેલ જનરલ માઈક હેન્કી આજથી દમણની મુલાકાતે આવ્યા છે. શ્રી હેન્કીએ દમણ દરિયાકાંઠા, નમો પથ લાઈટ હાઉસ અને દમણ મ્યુનિસિપલ સભ્યના સ્થળોની મુલાકાત લીધી હતી. દરમિયાન તેઓ પારસી ધર્મના પ્રતિનિધિઓ સાથે ઉદવાડા પણ ગયા હતા. આ મુલાકાત દરમિયાન શ્રી હેન્કીએ પારસી ધર્મના ઇતિહાસ અને તેમના યોગદાન અંગે માહિતી મેળવી હતી.
Site Admin | ડિસેમ્બર 4, 2024 3:30 પી એમ(PM)
મુંબઈમાં અમેરિકી રાજદૂતના કાઉન્સેલ જનરલ માઈક હેન્કી આજથી દમણની મુલાકાતે
