ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 14, 2025 9:24 એ એમ (AM)

printer

મહેસાણામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત

મહેસાણામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, કડી નજીક આવેલી ઊંટવા ચોકડી નજીક સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં કડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ