મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની બાલસાસન પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપ્તિ જોશીની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. તેઓ એક ઇનોવેટિવ શિક્ષક તરીકે મહાકુંભ, કલા ઉત્સવ જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા શિક્ષણકાર્યમાં વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દર વર્ષે 5 મી સપ્ટેમ્બરના શિક્ષક દિવસે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા શિક્ષકોને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી નવાજવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 3:28 પી એમ(PM)
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની બાલસાસન પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપ્તિ જોશીની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી
