મહેસાણા જિલ્લાના ઉપેરા ગામની વરિષ્ઠ નાગરિકોની ટીમે ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. ગાંધીનગરના રાંધેજા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં બનાસકાંઠા, પાટણ, પોરબંદર, મહેસાણા, નવસારી, તાપી અને વડોદરા ગ્રામ્યની ટીમોએ ભાગ લીધો હતો. ઉપેરા ગામની ટીમે રાજ્યમાં પ્રથમ નંબર મેળવી ગામનું ગૌરવ વધાર્યું હતું.
Site Admin | એપ્રિલ 19, 2025 1:57 પી એમ(PM)
મહેસાણા જિલ્લાના ઉપેરા ગામની વરિષ્ઠ નાગરિકોની ટીમે ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો
