ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 7:18 પી એમ(PM)

printer

મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે વર્ષ વર્ષ 2025-26નું મૂળ અંદાજપત્ર 258 કરોડ રૂપિયાની પુરાંત સાથે કુલ 1 હજાર 247 કરોડ 25 લાખ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું.

મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે વર્ષ વર્ષ 2025-26નું મૂળ અંદાજપત્ર 258 કરોડ રૂપિયાની પુરાંત સાથે કુલ 1 હજાર 247 કરોડ 25 લાખ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ અંદાજપત્રમાં જિલ્લા પંચાયત સ્વભંડોળની આવકની 10 ટકા જેટલી સિલક રાખીને વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા 99 લાખ રૂપિયાના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. 12 લાખ 79 હજારની પુરાતવાળું સ્વભંડોળનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. શ્રી પટેલે અંદાજપત્રના લક્ષ્યાંકો સૌના સાથ અને સહકારથી પૂર્ણ કરવા આશા વ્યક્ત કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ