ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 10, 2025 2:00 પી એમ(PM)

printer

ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ-ICCના પ્રતિષ્ઠિત હોલ ઓફ ફેમમાં સામેલ.

ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ-ICC ના પ્રતિષ્ઠિત હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. ધોનીને તેમની અસાધારણ નેતૃત્વ ક્ષમતાઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં કુશળતા માટે હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ