ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 23, 2025 8:19 એ એમ (AM)

printer

ભારતની બીજી ઇનિગમાં 96 રનની સરસાઇથી ભારત અને ઇગ્લેંડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ રોમાંચક બની

એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની હેડિંગ્લે ખાતે રમાઇ રહેલી પહેલી ટેસ્ટ મેચ રોમાચંક બની ગઇ છે.. બુમરાહે પાંચ વિકેટ ઝડપતાં યજમાન ટીમ 465 રનમાં ઓલ આઉટ થતાં ભારતને પહેલા દાવમાં છ વિકેટની સરસાઇ મળી હતી.. ભારત આજે લીડ્ઝના હેડિંગ્લે ખાતે ચોથા દિવસે 96 રનની લીડ સાથે તેમની બીજી ઇનિંગ્સ ફરી શરૂ કરશે. ત્રીજા દિવસની રમતના અંતે ભારતે 2 વિકેટે 90 રન બનાવ્યા હતા, જેમાં કે. એલ. રાહુલે 47 અને સુકાની શુભમન ગિલે 6 રન બનાવીને રમતમાં છે.. પહેલી ઇનિગમાં ઇગ્લેંડ માટે ઓલી પોપે 106 રન અને સદી ચૂકી જનારા હેરી બ્રૂકના 99 રનને કારણે તેમને લક્ષ્યની નજીક પહોંચવામાં મદદ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ