ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 30, 2025 9:58 એ એમ (AM)

printer

ભારતના પંકજ અડવાણીએ CCI બિલિયર્ડ્સ ક્લાસિક ટુર્નામેન્ટમાં તથ્ય સચદેવને હરાવીને અભિયાનની શરૂઆત કરી

ભારતના ટોચના બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણીએ મુંબઈમાં CCI બિલિયર્ડ્સ ક્લાસિક ટુર્નામેન્ટમાં તથ્ય સચદેવને 860-170થી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. શ્રી અડવાણીએ પોતાના પહેલી ગ્રુપ મેચમાં પ્રભુત્વ મેળવવા ત્રણસોથી વધુ બ્રેક લીધા હતા. અન્ય મેચોમાં ઋષભ ઠક્કરે હિતેશ કોટવાણીને 495-313થી અને રોહન જંબુસરિયાએ અનુરાગ બાગરીને 611-294થી હરાવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ