ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 20, 2025 8:37 એ એમ (AM)

printer

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજે લીડ્સ ખાતે રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચ મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી શરૂ થશે. આજે પહેલી મેચ લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર.અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ, ભારતીય યુવા ટીમ શુભમન ગિલના નેતૃત્વમાં મેચ રમશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ