ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T-20 ક્રિકેટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ આજે સાંજે મુંબઈમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાત વાગ્યે શરૂ થશે.
ભારત પહેલાથી જ શ્રેણી 3-1થી જીતી ચૂક્યું છે. ભારતે બે મેચ જીતી હતી જ્યારે એક મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ચોથી રોમાંચક મેચ 15 રનથી જીતી લીધી.
T20 શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે ત્રણ એક દિવસીય મેચ રમાશે. પહેલી મેચ પાંચમી ફેબ્રુઆરી, બીજી નવમી ફેબ્રુઆરીએ અને ત્રીજી બારમી ફેબ્રુઆરીએ રમાશે.
Site Admin | ફેબ્રુવારી 2, 2025 9:02 એ એમ (AM) | T-20 ક્રિકેટ શ્રેણી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T-20 ક્રિકેટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ આજે સાંજે મુંબઈમાં રમાશે.
