ભાઇબીજના પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સીટી બસો અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ માટે તદ્દન ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે. સવારથી રાજકોટ શહેરના જુદાજુદા રૂટો પર મોટા પ્રમાણમાં મહિલાઓ નિઃશુલ્ક મુસાફરી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન, ભાઇવીજ અને વિશ્વ મહિલા દિવસે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને સીટી બસોમાં નિઃશુલ્ક બસ સેવાનો લાભ આપવામાં આવે છે. મોટા પ્રમાણમાં મહિલાઓ આ દિવસોમાં સીટી બસનો ઉપયોગ કરી હોય છે.
Site Admin | નવેમ્બર 3, 2024 7:25 પી એમ(PM) | ભાઇબીજના દિવસ
ભાઇબીજના પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સીટી બસો અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ માટે તદ્દન ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે.
