બનાસકાંઠા જિલ્લો એ બટાકાનું હબ ગણાય છે. ડીસા ઉપરાંત દિયોદર તાલુકામાં પણ બટાકાનું વાવેતર કરવામા આવેલું છે.રવી સીઝનમાં ચાર હજાર 228 હેકટર બટાકા નું વાવેતર દિયોદર તાલુકામાં કરવામાં આવ્યું છે.દિયોદર ના વડીયા ગામના ખેડૂતો એ પોતાના ખેતરમાં વાવેતર કરેલ બટાકા કાઢવાના શ્રી ગણેશ કર્યા છે.સાથે સાથે ઘરે બેઠા સારા ભાવે વેપાર પણ કરી રહ્યા છે.ખેડૂત ભરતભાઇ ગેલોત જણાવે છે કે અહી નર્મદા ના નીર આવતા ખેતીમાં ખૂબ જ ફાયદો થયો છે…
Site Admin | ફેબ્રુવારી 13, 2025 7:49 પી એમ(PM) | બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લો એ બટાકાનું હબ ગણાય છે
