માર્ચ 18, 2025 7:16 પી એમ(PM)

printer

બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં તારીખ 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં હયાત ફીડરમાંથી વિભાજન કરીને 29 કરોડ રૂપિયાથી વધુનાં ખર્ચે 177 નવાં ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં તારીખ 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં હયાત ફીડરમાંથી વિભાજન કરીને 29 કરોડ રૂપિયાથી વધુનાં ખર્ચે 177 નવાં ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે, તેમ આજે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં 119, અરવલ્લી જિલ્લામાં 18 અને મહેસાણા જિલ્લામાં 50 નવા ફીડર શરૂ કરવામાં આવ્યા છે.