ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2024 7:56 પી એમ(PM)

printer

ફિલ્મનિર્માતા કિરણ રાવની કૉમેડી ડ્રામા ફિલ્મ લાપતા લેડીઝને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીમાં ઑસ્કાર અવોર્ડ 2025 માટે પંસદ કરવામાં આવી છે

ફિલ્મનિર્માતા કિરણ રાવની કૉમેડી ડ્રામા ફિલ્મ લાપતા લેડીઝને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીમાં ઑસ્કાર અવોર્ડ 2025 માટે પંસદ કરવામાં આવી છે. ભારતીય ફિલ્મ મહાસંઘે પુષ્ટિ કરી છેકે અસમિયા નિર્દેશક જાહનૂ બરુઆના નેતૃત્વમાં13 સભ્યોની સમિતિએ આમિર ખાન અને કિરણ રાવ દ્વારાનિર્મિત ફિલ્મની પસંદગી પર એકમતથી નિર્ણય લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ