તેહરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા અને ઈરાન વચ્ચે ચોથા તબક્કાની વાટાઘાટો ગઈકાલે ઓમાનની રાજધાની મસ્કતમાં પૂર્ણ થઈ હતી, જેમાં બંને પક્ષો ફરીથી મળવા સંમત થયા હતા. અમેરિકાના મધ્ય પૂર્વના રાજદૂત સ્ટીવ વિટકોફે જણાવ્યું હતું કે મસ્કતમાં થયેલી ચર્ચાઓ પ્રોત્સાહક હતી, જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ તેને મુશ્કેલ પરંતુ ઉપયોગી ગણાવી હતી.
Site Admin | મે 12, 2025 8:07 એ એમ (AM)
ફરી વખત વાતચીત કરવાના નિર્ણય સાથે પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા અને ઈરાન વચ્ચે ચોથા તબક્કાની વાટાઘાટો પૂર્ણ
