પ્રસાર ભારતીને વર્ષ 2024માં 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા પુરસ્કારમાં હોકીના પ્રસારણ અને પ્રમોશનમાં અમૂલ્ય યોગદાન બદલ જમન લાલ શર્મા એવોર્ડ એનાયત કરાયો. 50 વર્ષ પહેલાં ભારતનો એકમાત્ર વિશ્વ કપ જીતનાર અજિતપાલ સિંહની આગેવાનીમાં ભારતીય ટીમને 50 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે ધ્યાનચંદ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.
Site Admin | માર્ચ 16, 2025 7:53 પી એમ(PM) | પ્રસાર ભારતી
પ્રસાર ભારતીને વર્ષ 2024માં 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા પુરસ્કારમાં હોકીના પ્રસારણ અને પ્રમોશનમાં અમૂલ્ય યોગદાન બદલ જમન લાલ શર્મા એવોર્ડ એનાયત કરાયો.
