પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી હતી.આગામી બજેટ પૂર્વની બેઠક યોજાઇ હતી.જેમાં દેશના અર્થશાસ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.કેન્દ્રીય નાણામત્રી નિર્મલા સિતારમણની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રીએ વિવિધ આર્થિક મુદ્દાઓ અંગે અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી હતી.
Site Admin | ડિસેમ્બર 24, 2024 1:59 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની બજેટ પૂર્વની બેઠકમાં દેશના અર્થશાસ્રીઓ સાથે બેઠકમાં ભાગ લીધો
