ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 2, 2024 7:49 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ નવા ગુના અંગેના કાયદાઓની પ્રગતિની સમીક્ષા કરવા આવતીકાલે ચંદીગઢની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી ત્રણ નવા ગુના અંગેના કાયદાઓની પ્રગતિની સમીક્ષા કરવા આવતીકાલે ચંદીગઢની મુલાકાત લેશે. આ કાયદાઓ ભારતનીફોજદારી ન્યાય પ્રણાલીને સુવ્યવસ્થિત કરવા માટે કલ્પના અને અમલમાં મૂકવામાં આવ્યાછે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ચંડીગઢ પહોંચે તેવી શક્યતા છે.  આ પ્રસંગે, પોલીસ નવા કાયદાનાઅમલીકરણ પછી કાયદાના અમલીકરણ, ન્યાયિક પ્રક્રિયા અને પુરાવાવ્યવસ્થાપનમાં થયેલા સુધારાને દર્શાવવા માટે જીવંત પ્રદર્શન કરશે. પ્રદર્શનમાં આઠસ્ટેજ પ્રસ્તુતિનો સમાવેશ થશે. આ પ્રદર્શનોમાંથી એક સેક્ટર-12માં પંજાબએન્જિનિયરિંગ કોલેજ કેમ્પસમાં થયેલી હત્યાની તપાસને આવરી લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ