આરોગ્ય મંત્રી જગત પ્રકાશનડ્ડાએ જણાવ્યું છે કે, પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો હેતુ દેશમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવાનો છે. લોકસભામાં પૂરક પ્રશ્નનો જવાબ આપતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે,આ કાર્યક્રમનો હેતુ પ્રાથમિક ગૌણ અને પ્રાદેશિક આરોગ્ય સંભાળ માટે ગુણવત્તાસભર સેવા પૂરી પાડવાનો છે.શ્રી નડ્ડાએ જણાવ્યું કે,આ મિશનનો હેતુ બ્લોક સ્તર પર ત્રણ હજાર 300 જાહેર આરોગ્ય એકમો, 730 સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ અને 602 ક્રિટિકલ કેર બ્લોક સ્થાપવાનો છે.
Site Admin | નવેમ્બર 29, 2024 6:07 પી એમ(PM)
પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો હેતુદેશમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવાનો છે : આરોગ્ય મંત્રી જગત પ્રકાશનડ્ડા
