પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠક સાંજે 6 વાગ્યે સંસદ ભવન સંકુલમાં યોજાશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને આ હુમલા વિશે માહિતી આપે તેવી શક્યતા છે. તેઓ આ ઘટના બાદ પાકિસ્તાન સામે લેવામાં આવેલા પગલાં વિશે પણ જાણકારી આપશે.
Site Admin | એપ્રિલ 24, 2025 3:16 પી એમ(PM)
પહેલાગામ આતંકવાદીહુમલા મામલેઆજે સાંજે નવી દિલ્હીમાં સર્વપક્ષિય બેઠક
