ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 30, 2024 10:34 એ એમ (AM)

printer

પશુઓની નિ:શુલ્ક સારવાર માટે કરુણા એનિમલ -૧૯૬૨ હેલ્પલાઇનની મદદથી રાજકોટમાં થયેલા ભારે વરસાદના કારણે છેલ્લા ચાર દિવસમાં ૪૦૦થી વધુ પશુ-પક્ષીઓને બચાવીને સારવાર આપવામા છે

પશુઓની નિ:શુલ્ક સારવાર માટે કરુણા એનિમલ -૧૯૬૨ હેલ્પલાઇનની મદદથી રાજકોટમાં થયેલા ભારે વરસાદના કારણે છેલ્લા ચાર દિવસમાં ૪૦૦થી વધુ પશુ-પક્ષીઓને બચાવીને સારવાર આપવામા છે. આ કાર્યમાં એનિમલ હેલ્પલાઇનના તબીબો, પેરા મેડીકલ સ્ટાફ, ડ્રાઈવર્સ સહિતના કર્મચારિઓ છેલ્લા ચાર દિવસથી રાત-દિવસ ખડેપગે રહ્યા હતા.આ કામગીરી અંતર્ગત પશુ-પક્ષીઓને સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ