નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત આર્થિક વિકાસને વેગ આપવા અને સરળ પુરવઠ શૃંખલા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા સાથે સારો વેપાર કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.ગઇકાલે મુંબઈ ખાતે એક સમારોહ ને સંબોધતા તેમણે જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 9, 2025 10:11 એ એમ (AM)
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત આર્થિક વિકાસને વેગ આપવા અને સરળ પુરવઠ શૃંખલા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા સાથે સારો વેપાર કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
