પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવસારી ખાતે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી બે મહત્વપૂર્ણ યોજનાઓ G-SAFAL (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્મેન્ટીંગ લાઇવલીહૂડ) અને G-MAITRI- ગુજરાત મેન્ટરશિપ એન્ડ એક્સિલરેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્કમ) શરૂ કરાવી હતી. જી-મૈત્રી યોજનાનો હેતુ ગ્રામીણ સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા તેમજ ગ્રામીણ
વિસ્તારોમાં અસરકારક ઉકેલો માટે સામાજિક સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે.
Site Admin | માર્ચ 8, 2025 7:44 પી એમ(PM)
નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓ માટે G-SAFAL અને G-MAITRI યોજનાઓનો પ્રારંભ
