ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 26, 2024 9:39 એ એમ (AM) | રાષ્ટ્રીય દૂધ દિવસ

printer

દેશભરમાં આજે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરાશે

આજે રાષ્ટ્રીય દૂધ દિવસ છે. દેશમાં શ્વેત ક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં દેશની અર્થવ્યવસ્થા અને પોષણ સુરક્ષામાં ડેરી ક્ષેત્રના યોગદાનને પ્રદર્શિત કરશે.
આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ પશુધન અને ડેરી ક્ષેત્ર માટે ગોપાલ રત્ન પુરસ્કાર પ્રદાન કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી ઘણા ખેડૂતો, ડેરી સહકારી મંડળીઓ અને દૂધ સંઘોની ભાગીદારી જોવા મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ