ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 30, 2025 7:40 પી એમ(PM)

printer

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારેથી 6 કરોડથી વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો મળ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારેથી 6 કરોડ 61 લાખથી વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે કલ્યાણપુરના ગોજીનેશ ગામના દરિયા કિનારેથી અફઘાની બિન વારસુ માદક પદાર્થનો 13 કિલોથી વધુનો જથ્થો મળી આવ્યો છે. મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મળી આવતા પોલીસે દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ