ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 26, 2024 6:30 પી એમ(PM)

printer

દિલ્હી સરકારના શિક્ષણ નિયામકે તમામ શાળાઓને તાત્કાલિક અસરથી તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ સ્વરૂપમાં વર્ગો ચલાવવા સૂચનાઓ જારી કરી

દિલ્હી સરકારના શિક્ષણ નિયામકે તમામ શાળાઓને તાત્કાલિક અસરથી તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ સ્વરૂપમાં વર્ગો ચલાવવા સૂચનાઓ જારી કરી છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ માટેના કમિશને ગઈકાલે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં નબળી હવાની ગુણવત્તાને કારણે શૈક્ષણિક વિક્ષેપોને ઘટાડવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન-GRAP હેઠળ છૂટછાટની જાહેરાત કરી હતી. આ છૂટછાટ શૈક્ષણિક સંસ્થાઓને હાઇબ્રિડ મોડમાં વર્ગો ચલાવવાની પરવાનગી આપે છે, જેનાથી વિદ્યાર્થીઓ રૂબરૂ અને ઑનલાઇન હાજરી આપી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ