ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 3:25 પી એમ(PM)

printer

દમોહ સ્ટેશન પર ત્રીજી લાઇન પર ચાલી રહેલા નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, 26 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવશે

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની મુરવારા-બીના સેક્શન પર કામગીરી ચાલી રહી છે.
આ અંતર્ગત દમોહ સ્ટેશન પર ત્રીજી લાઇન પર ચાલી રહેલા નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, 26 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા રૂટ પર ચાલશે..
સોમનાથ – જબલપુર એક્સપ્રેસ 09 સપ્ટેમ્બર ના રોજ ભોપાલ, ઇટારસી અને જબલપુર સ્ટેશનના રસ્તા ડાયવર્ટ કરવામાં આવશે. જ્યારે જબલપુર – સોમનાથ એક્સપ્રેસ 26, 30 ઓગસ્ટ અને 2, 6, 9 અને 13 સપ્ટેમ્બરના રોજ માટે જબલપુર, ઇટારસી અને ભોપાલ સ્ટેશનના રસ્તા ડાયવર્ટ કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ