દક્ષિણ ઈરાનમાં બંદર અબ્બાસ નજીક શાહિદ રાજાઈ પોર્ટ પર થયેલા પ્રચંડવિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા અને 500થી વધુ લોકો ઘાયલ થયા. વિસ્ફોટથી આસપાસના વિસ્તારોમાંવિનાશ થયો અને પશ્ચિમ બંદર અબ્બાસમાં કેટલાક ઉદ્યોગોને અસર થઈ.રાજ્યના મીડિયા પ્રમાણે શાહિદ રાજાઈ પોર્ટ વ્હાર્ફ વિસ્તારમાં સંગ્રહિત અનેકકન્ટેનરમાં વિસ્ફોટ થવાથી આ ઘટના સર્જાઇ હતી. જોકે વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
Site Admin | એપ્રિલ 26, 2025 7:34 પી એમ(PM)
દક્ષિણ ઈરાનમાં બંદર અબ્બાસ નજીક શાહિદ રાજાઈ પોર્ટ પર થયેલા પ્રચંડવિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા
