દક્ષિણ આફ્રિકાના નામિબિયા દેશના રાષ્ટ્રપતિપદે પ્રથમ વખત, 72 વર્ષીય મહિલા, નેતુમ્બો નંદી-નદાઇત્વાહ આરૂઢ થયા છે. તેમણે ગઈકાલે 83 વર્ષીય વિદાયમાન રાષ્ટ્રપતિ નંગોલો મ્બુમ્બાનું સ્થાન લીધું. સુશ્રી નેતુમ્બો અગાઉ ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને ૫૮ ટકા મત મળ્યા હતા.
Site Admin | માર્ચ 22, 2025 8:01 પી એમ(PM)
દક્ષિણ આફ્રિકાના નામિબિયા દેશના રાષ્ટ્રપતિપદે પ્રથમ વખત, 72 વર્ષીય મહિલા, નેતુમ્બો નંદી-નદાઇત્વાહ આરૂઢ થયા છે.
