નર્મદા પરિક્રમામાં ભક્તોના ધસારાને ધ્યાને લઈને જિલ્લા કલેકટર એસ.કે.મોદીએ ભક્તોને જાહેર રજા સિવાયના દિવસોમાં પરિક્રમા કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ જણાવ્યું, ચાલુ દિવસો દરમ્યાન ભક્તોની સેવા અને સુવિધા વધુ સારી રીતે કરી શકાય અને પરિક્રમા સુખદ, અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય.
નર્મદા પરિક્રમા પૂર્ણ થવાને હવે 15 દિવસ બાકી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા ઉમટી રહ્યા છે.
Site Admin | એપ્રિલ 13, 2025 7:21 પી એમ(PM)
જાહેર રજા સિવાયના દિવસોમાં નર્મદા પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓને જિલ્લા કલેકટરની અપીલ
