જામનગરમાં નેશનલ કેડેટ કોર્પસ-NCC ગ્રુપ મુખ્ય કાર્યાલય દ્વારા “સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન નૌકાયન” નું આયોજન કરાયું છે. પોરબંદર જેટીથી નૌકા અભિયાનને શરૂ કરાયું છે. 20 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ અભિયાનમાં રાજ્યના તમામ નૌકા એકમના 75 કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. તેઓ નૌકા દ્વારા કુલ 220 કિમીનું દરિયાઈ અંતર કાપશે.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 3:33 પી એમ(PM) | જામનગર
જામનગરમાં નેશનલ કેડેટ કોર્પસ-NCC ગ્રુપ મુખ્ય કાર્યાલય દ્વારા “સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન નૌકાયન” નું આયોજન કરાયું
